July 1, 2025

12 thoughts on “અમદાવાદ અને સુરત જેવા શહેરો હવે ચોમાસામાં ડુબશે, પણ કેમ? | Daily Dose

  1. ભાઈ તમે આ news આપી રહ્યા છો અને climate change ની વાત કરો છો પણ તમે તમારી ગાડીમાં AC વગર નિકળતા નથી..
    ખાલી Four wheel ગાડીઓ વાળા AC બંધ કરીને ચાલશે ને તો બી environment માં સુધારો આવી શકે એમ છે…

  2. એન્કર નુ નોલેજ બહુ ઓછુ છે ."ચોખા નઈ ડાંગર કેવાય."જાતે ખેડુત ચિયે કેવી રીતે સુ થાય એ આની કરતા વધારે સરુ ખબર છે.

Leave a Reply to @Dhansukhbaraiya-b4p Cancel reply

Your email address will not be published. Required fields are marked *